॥ શ્રી ગણેશાય નમઃ ॥॥ શ્રી ઉમિયા માતાજી પ્રસન્ન ॥॥ શ્રી ખોડિયાર માતાજી પ્રસન્ન ॥

શુભ લગ્ન

AyushiwedsValay

Ayushi means a long life. Valay means a circle with no end. Together, a forever.

Four days of celebration29.12.202601.01.2027
00days
00hours
00mins
00secs

પડી પટોળે ભાત,
ફાટે પણ ફીટે નહીં

“The pattern woven into a patola may tear, but it never fades.”An old Gujarati saying, and our wish for Ayushi and Valay.

The invitation

॥ શ્રી ગણેશાય નમઃ ॥

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ઉમિયા માતાજી તથા શ્રી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી

શ્રી ચિરાગકુમાર દશરથભાઈ પટેલશ્રીમતી ધર્મિષ્ઠાબેન ચિરાગકુમાર પટેલના સુપુત્રી

ચિ.આયુષી

ના શુભ લગ્ન

ચિ.વલય

સુપુત્રશ્રી અજયકુમાર રામજીભાઈ પટેલશ્રીમતી માયાબેન અજયકુમાર પટેલ

સાથે સંવત ૨૦૮૩ના માગશર વદ-૯ને શુક્રવાર તા. ૦૧-૦૧-૨૦૨૭ના શુભ દિવસે નિર્ધાર્યા છે.

આ મંગલ પ્રસંગે આપ સહકુટુંબ પધારી નવદંપતીને આશીર્વાદ આપશો એવી અમારી ભાવભરી વિનંતી છે.

લિ. પટેલ પરિવાર

Tap the seal to open